બિઝનેસ / LIC હવે રિલાયન્સને પછાડીને બની શકે છે સૌથી મોટી કંપની કારણ કે...

Lic Ipo Kin To Saudi Aramco And May Be Largest Listed Company

રિલાયન્સને પછાડી દેશની સૌથી મોટી કંપની બની શકે છે LIC. કેન્દ્ર સરકાર LICમાં અમુક હિસ્સો IPO દ્વારા વેચવા જઈ રહી છે. નિષ્ણાતોના મતે શેરબજારમાં લિસ્ટીંગ બાદ LIC સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની હોડમાં રિલાયન્સને પણ પાછળ છોડી દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની બની શકે છે. 

બ્રેકિંગ ન્યૂઝ