તમારા કામનું / LIC IPOની રાહ જોઈને બેઠા હોવ તો જરૂર વાંચી લેજો, 28 ફેબ્રુઆરી પહેલા પતાવી લેજો આ કામ

lic ipo deadline for lic policyholders to update pan number with policy is 28th february 2022

LICએ જે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યું છે તેના અનુસાર પોલિસીધારક 28 ફેબ્રુઆરી 2022 સુધી પોલિસીની સાથે પાન નંબર લિંક નહીં કરે તો તે રિઝર્વ કેટેગરીમાં IPOમાં અરજી કરવાને પાત્ર નહીં રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ