નનૈયો / LIC ના IPO મુદ્દે કેન્દ્રને સુપ્રીમ તરફ્થી રાહત, પ્રક્રિયામાં દખલગીરી કરવાની પાડી દીધી ના

lic ipo case supreme court hearing

LIC IPO 04 મે ના રોજ ખુલ્યો અને 09 મે ના રોજ બંધ થયો. LICના શેર આજે 12મી મેના રોજ ફાળવવામાં આવનાર છે. ત્યારબાદ સરકારી વીમા કંપનીના શેર આગામી સપ્તાહે BSE અને NSE પર લિસ્ટ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ