બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / બિઝનેસ / lic housing finance slashed home loan rates

ખાસ ઑફર / ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે LICની મોટી જાહેરાત, જલ્દી કરો આવી ઓફર પહેલા ક્યારેય નથી મળી

ParthB

Last Updated: 06:00 PM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોનના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ LIC દ્વારા આ સૌથી નીચો વ્યાજદર છે.

  • 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટાડીને ઓલ ટાઈમ ઓછો કરી દીધો
  • SBIનો ઓછામાં ઓછો વ્યાજ દર 6.65 ટકા
  • લોકો પોતાનું ઘર લેવાના સપનાને પૂરું કરી શકશે

50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટાડીને ઓલ ટાઈમ ઓછો કરી દીધો
એલઆઇસી હાઉસિંગ ફાયનાન્સ (LIC Housing finannce) દ્વારા હોમ લોન પર વ્યાજ દર ઘટાડી દીધો છે. જેમાં 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટાડીને ઓલ ટાઈમ ઓછો કરી દીધો છે. આ સ્કીમ 31 ઓગસ્ટ સુધીન લાગુ પડશે અને લોનનો પહેલો હપ્તો 30 સપ્ટેમ્બર પહેલા થઈ જવો જોઈએ. હોમ લોન પર આ વ્યાજ દર ઘટાડી 6.66 ટકા કર્યો છે. 

SBIનો ઓછામાં ઓછો વ્યાજ દર 6.65 ટકા
તમને જણાવી દઈએ કે અત્યારે જો હોમ લોન પર સૌથી ઓછો વ્યાજ દર SBI બેન્કનો છે. SBIનો ઓછામાં ઓછો વ્યાજ દર 6.65 ટકા છે. LIC તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ નવો વ્યાજદર નવા ગ્રાહકો માટે જ લાગુ પડશે. હોમ લોનના ક્ષેત્રમાં અત્યાર સુધીમાં આ LIC દ્વારા આ સૌથી નીચો વ્યાજદર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બીજા વ્યાજદર લોન લેવાવાળાના હપ્તા પર નક્કી કરવામાં આવશે. આ માટે તે લોકોનો CIBIL SCORE જોવામાં આવશે.

લોકો પોતાનું ઘર લેવાના સપનાને પૂરું કરી શકશે

LIC હાઉસિંગ ફાયનાન્સના નિર્દેશક અને CEO વાઇ વિશ્વનાથે કહ્યું કે "કોરોના મહામારીનેને ધ્યાનમાં રાખી અમે એવા વ્યાજદરો રાખવા માંગીએ છીએ જેથી કુલ ધારણામાં સુધારો કરવામાં મદદ મળશે અને વધુમાં વધુ લોકો પોતાનું ઘર લેવાના સપનાને પૂરું કરી શકશે. અમને આશા છે કે આ કરવાથી ગ્રાહકોનો ભરોસો વધી જશે અને આ સમગ્ર ક્ષેત્રને ફરીથી ઊભું કરવામાં મોટી મદદ મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ