મદદ / LICએ પીએમ રિલીફ ફંડમાં આપ્યા 105 કરોડ તો નારાયણ મૂર્તિ કરશે આ રીતે 10 કરોડની મદદ

Lic donate 100 crores in pm cares fund know how much narayan murthy donation

કોરોના વાયરસની મહામારી વિરુદ્ઘની લડતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર કૉરપોરેટ જગતે પોતાનો ખજાનો ખોલી દીધો છે. પીએમ રિલીફ ફંડમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) 105 કરોડ રૂપિયા આપ્યા છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ નારાયણમૂર્તિએ કોરોનાના સામેની લડત માટે 10 કરોડ રૂપિયાનું દાન કરવાનું વચન આપ્યુ છે, જોકે તે પીએમ રિલીફ ફંડમાં ડોનેટ નહી થાય.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ