સુવિધા / LICએ આપી મોટી રાહત, હવે આ રીતે પેમેન્ટ કરવાથી નહીં લાગે એક્સ્ટ્રા ચાર્જ

LIC Announced No Convenience Fees on Digital Payment

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)એ કાર્ડ દ્વારા કરવામાં આવતા તમામ પેમેન્ટ પર કન્વિનિયન્સ ફી નાબૂદ કરી દીધી છે. ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ પર હવે LICમાં ૧ ડિસેમ્બરથી કોઇ પણ પ્રકારનો ચાર્જ બંધ કરી દેવાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ