પૉલિસી / રોજના માત્ર 14 રૂપિયાનું રોકાણ અને તમારા ખિસ્સામાં હશે 15 લાખ, LICના આ પ્લાનમાં ફાયદા જ ફાયદા

LIC Anmol Jeevan II insurance plan financial security Benefits

લાઈફ ઇન્શ્યોરન્સ કંપની (LIC)ના જીવન અનમોલ (ટેબલ નંબર 822) ટર્મ પૉલિસી છે. પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વીમો ખુબ જ જરૂરી હોય છે. જો તમે પણ વીમા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો જણાવી દઇએ કે, LIC અનમોલ જીવન 2 ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન પોતાના ભવિષ્યને યોગ્ય અર્થમાં સુરક્ષિત રાખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ