ઈન્શ્યોરન્સ / LIC પોલિસીધારકો માટે ખુશખબર: બંધ થયેલી પોલિસીના બદલાઈ ગયા નિયમો, થશે તમને ફાયદો

LIC allows revival of lapsed policy of over 2 years

સરકારી વીમા કંપની જીવન વીમા નિગમ(LIC) એ જણાવ્યું હતું કે, જે ગ્રાહકોની પોલીસી 2 વર્ષથી બંધ પડી છે તેઓ ફરીવાર શરૂ કરી શકે છે. LIC એ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, જે પોલીસીને બંધ થયાને 2 વર્ષ થયા હોય અને પહેલા તેમને રિન્યૂ કરવા માટે મનાઇ ફરમાવવામાં આવેલી હોય તેવી પોલીસીને ફરીવાર શરૂ કરી શકાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ