આનંદો / LIC ધારકો માટે સારાં સમાચાર, કંપની 30 જૂન સુધી ગ્રાહકોને આપી રહી છે આ ખાસ સુવિધા, જાણી લો

LIC allows policyholders to submit claim documents online till 30 June

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસી-લાઇફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનએ કોરોના સંકટમાં ગ્રાહકોને રાહત આપી છે. જેમાં મેચ્યોરિટી ક્લેમના નિયમોને સરળ બનાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે કોઈ પણ ગ્રાહકે મેચ્યોરિટી ક્લેમ મેળવવા માટે એલઆઈસી શાખામાં જવાની જરૂર નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x