તમારા કામનું / દરરોજ ફક્ત 29 રૂ. બચાવીને મેળવો 4 લાખ, જાણો મહિલાઓને આત્મનિર્ભર બનાવતી LICની આ યોજના વિશે

lic aadhaar shila plan saving only rs 29 a day will give you rs 4 lakh know how

LIC મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક ખાસ યોજના લઈને આવી છે. આ સ્કીમમાં દરરોજ માત્ર 29 રૂપિયાની બચત કરીને 4 લાખ રૂપિયા મેળવી શકાય છે. ચાલો જણાવીએ કેવી રીતે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ