ન્યૂ લૉન્ચ / 130 km ની માઇલેજ આપતું સ્કૂટર થયું લૉન્ચ, ટૉપ સ્પીડ 45 kmph

Li-ions Elektrik Spock electric scooter launched at Rs 65,000 with 130 km range

ભારતમાં Li ions Elektrik Solutions એ ભારતમાં પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર 'સ્પોક' લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની કિંમત 65000 રૂપિયાથી લઇને 99,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ