લોન્ચ / LGએ લોન્ચ કર્યા W સીરીઝના ત્રણ નવા સ્માર્ટફોન્સ, આ છે ખાસ ફીચર્સ

lg launches three new smartphones in india price features specs

LG એ આજે ભારતમાં નવી W સીરીઝને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સીરીઝ હેઠળ 3 નવા સ્માર્ટફોન્સ-W10, W30 અને W30 Pro ને લોન્ચ કર્યા છે. W10 અને W30ની સેલ 3 જુલાઇથી શરૂ થશે. ગ્રાહક તેને Amazon ઇન્ડિયાની વેબસાઇટથી ખરીદી શકે છે. ત્યારે W30 Proનું વેચાણ બાદ કરી શકાય છે. હાલ તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ