વિવાદ / સિક્યોરિટી ગાર્ડે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવતા LG હોસ્પિટલમાં હોબાળો

LG Hospital Security Guard Student Liquor

શહેરના મ‌ણિનગર ખાતે આવેલી એલ.જી. હોસ્પિટલમાં મોડી રાતે એક સિક્યો‌િરટી ગાર્ડે દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી પાસે દેશી દારૂની પોટલી મંગાવતાં હોસ્પિટલમાં ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનામાં હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નહીં કરતાં સિક્યોરિટી ગાર્ડને તાત્કાલિક ટર્મિનેટ કરી દેતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ