VTV Exclusive / કોરોના સામે લડવાની આવી તૈયારી? ગુજરાતની દિગ્ગજ LG હોસ્પિટલનાં ડૉક્ટરો દયનીય સ્થિતિમાં

LG Hospital 120 doctors Corona positive people contact ahmedabad Gujarat

કોરોના મહામારીએ ગુજરાતમાં પગપેસારો કર્યાને એક મહિનો થયો, કુદકેને ભુસકે વધતાં કેસો આજે 2000ને પાર થઈ ગયા. અને કોરોનાએ તો અમદાવાદ શહેરને જાણે બાનમાં જ લીધું હોય તેમ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે અમદાવાદની દિગ્ગજ સરકારી LG હોસ્પિટલનાં ડૉક્ટરો-નર્સ અને મેડિકલ સ્ટાફની એવી દયનીય હાલત ઉભી થઈ કે તમને પણ આરોગ્યના ઉચ્ચ અધિકારીઓ અને સરકાર પ્રત્યે ભારે રોષ ઉભો થશે. LG હોસ્પિટલનાં દિગ્ગજ એમ. ડી. ડૉક્ટરે નામ ન જણાવવાની શરતે પોતાના જીવ કેવી રીતે જોખમમાં મુકાયાની વરવી વાસ્તવિકતા VTVGujrati.comને જણાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ