મુંબઈ / કલબાદેવી વિસ્તારમાં કપડાના ગોદામમાં વહેલી સવારે લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

Level 2 fire breaks out in Cloth Market Godown at kalbadevi area at Mumbai

દક્ષિણ મુંબઈના કલબાદેવી વિસ્તારમાં શનિવારે વહેલી સવારે કપડાના ગોદામમાં આગ લાહી હતી. જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સાથે જ જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

બ્રેકિંગ ન્યૂઝ