NO ENTRY / કેન્દ્રીય ટેલિકોમ મંત્રી રવિશંકરને લખાયો પત્ર, ભારતમાં આ બંને ચીની કંપની પર મૂકાય પ્રતિબંધ

Letter to Union Telecom Minister Ravi Shankar, ban on these two Chinese companies in India

ચીની કંપની હુઆવે અને ઝેડટીઇ કોર્પોરેશન પર ભારતમાં 5જીની રોલ આઉટ પ્રક્રિયામાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગે તેવી માંગણી કરવામાં આવી છે. સૂચના પ્રસાર અને ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદને કૉંફડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ ( CAIT ) દ્વારા એક પત્ર લખવામાં આવ્યો જેમાં આ પ્રકારની માંગણી કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ