ખેડૂત આંદોલન / આગામી ચૂંટણી આવવા દો, CM યોગીને ખુરશી પરથી ઉતારીને જ રહીશું, જુઓ કોણે આપી ચીમકી

Let the next election come, we will just remove the CM Yogi from the chair, see who gave a shit

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે યુપીના પીલીભીતમાં જણાવ્યું કે હવે તેમના નિશાન પર યુપીની યોગી સરકાર છે. મોરચો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખુરશી પર ઉતારીને ચેન લેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ