કૃષિ બિલ / ખેડૂતને સાચુ અને ખોટું જાતે નક્કી કરવા દો, વિપક્ષના આરોપો પર કેન્દ્રનો જવાબ

Let the farmer decide for himself what is right and what is wrong, the Centre's response to the opposition's allegations

કેન્દ્ર સરકાર કૃષિ બિલ પર વિપક્ષના આક્ષેપો અંગે પણ આક્રમક મૂડમાં છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે હવે ખેડુતો પોતે જ નક્કી કરે કે શું યોગ્ય છે અને શું ખોટું છે? 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ