સુપ્રીમની ટકોર / લોકોને શ્વાસ લેવા દો...: ફટાકડાં સાથે સેલિબ્રેશનના શોખીનોને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો 

Let people breathe...: Supreme Court gives a jolt to fans of celebrations with firecrackers

તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો,  એટલું જ નહીં દિલ્હીમાં ફટાકડા ફોડવા પર દંડ પણ ભરવો પડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ