બારામૂલા / કાશ્મીરમાં ત્રણ જવાનોની શહીદી બાદ સેનાએ બે આતંકવાદીઓને ફૂંકી માર્યા

LET commander sajjad alias haider killed in baramulla encounter says jammu kashmir police

જમ્મૂ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં એક આતંકવાદી હુમલામાં CRPF અને પોલીસના ત્રણ વીર જવાનોની શહીદીના અમુક કલાક બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઇ ગઈ, ભારતનાં રણબંકાઓએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ