બોલિવૂડ / 7 વર્ષ આ એક્ટ્રેસને ડેટ કર્યા બાદ 16 વર્ષ નાની ડિંપલ કાપડિયા પર ફિદા થઈ ગયા હતા 'કાકા'

Lesser Known Facts About Rajesh Khanna's Life And Career

'કાકા' તરીકે જાણીતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના એક સમયે યુવતીઓના દિલ પર રાજ કરતા હતા. સુપરસ્ટાર રાજેશ ખન્ના પાછળ યુવતીઓ એવી પાગલ હતી, કે તેઓ જ્યાંથી નીકળતા ત્યારે તેની તેમના પગની ધૂળ સેથામાં ભરી લેતી હતી, પરંતુ કાકા તેમની ફિમેલ ફેન ફોલોઇંગ ઉપરાંત ડિમ્પલ કાપડિયા સાથેની લવ લાઇફને કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હતા. ચાલો આજે કાકાના જન્મદિવસ પર તેમના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો જણીએ.

બ્રેકિંગ ન્યૂઝ