વલોપાત / વિદેશમાંથી દીકરાનો મૃતદેહ પરત લાવવા પૂર્વ સૈનિકના પરિવાર પાસે પૈસા નહોતા, પછી જે થયું તે જાણી તમે રડી પડશો

less money to bring the dead body of the man from manila friends performed the rites there mother gives sons last visit with...

પંજાબના પૂર્વ સૈનિકના દિકરાની ફિલિપાઈન્સમાં ગોળી મારી હત્યા કરાઈ. આ પૂર્વ સૈનિકનાં પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી દીકરાનો મૃતદેહ ભારત પરત લાવી શકાયો ન હોવાથી માતા સહિત તમામે તેનાં અંતિમ સંસ્કાર એવી રીતે જોયા કે તમે જાણીને હચમચી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ