પ્રક્રિયા / જાન્યુઆરીથી HSRPના બુકિંગની પ્રક્રિયા બનશે સરળ, આ કાગળ હશે તો નહીં થાય કાર્યવાહી

Less Details Will Have To Be Given For Booking Of High Security Number Plate

HSRP અને કલર કોડેડ સ્ટીકરની બુકિંગની પ્રક્રિયાને સરળ બનાવવા અનેક નવા નિયમ આવી રહ્યા છે. આ માટે અરજીના ફોર્મમાં વાહન વર્ગ, ઈંધણનો પ્રકાર, ચેસિસ નંબર, વાહન ડેટા બેસથી એન્જિન નંબરને જરૂરી ગણાવાયા છે. આ માટે ફક્ત 6 સ્ટેપમાં કાર્યવાહી કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ