જૂનાગઢ / માનવભક્ષી દીપડાનો આતંક વધતા MLA હર્ષદ રિબડીયા બંદૂક લઇને આવ્યા મેદાને, વનવિભાગનો મેગા એક્શન પ્લાન

Leopards terror junagadh MLA Harshad Ribadiya Forest Department Mega Action Plan

જૂનાગઢમાં દિવસે દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે. અત્યાર સુધી દીપડાએ 17 જેટલા લોકોના જીવ લીધા છે. તેમ છતાં વનવિભાગ તેને પકડી શકી નથી. ત્યારે હવે માનવભક્ષી દીપડાને મારવા માટે ધારાસભ્ય હર્ષદ રિબડીયા મેદાને આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ