Video / સુરતના મહુવામાં દિપડાનો આતંક યથાવત, મહુવાના બારતાડ ગામે ફરી દિપડો દેખાયો

સુરતના મહુવામાં દિપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. મહુવાના બારતાડ ગામે ફરી એકવાર દિપડો દેખાયો છે. છેલ્લા 2 દિવસમાં દિપડાએ 5 પશુઓનો શિકાર કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે વન વિભાગે દિપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ