એક્શન પ્લાન / દીપડાએ વનવિભાગને દોડતું કર્યું, બગસરામાં કલમ 144 લાગૂ, દીપડાને ઠાર મારવા શુટરો તૈયાર

Leopard terror Bagasara Section 144 applies Forest Department Mega Action Plan Amreli

અમરેલીના બગસરામાં દીપડાએ અત્યાર સુધી 6 લોકોના જીવ લીધા છે. ત્યારે હવે જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા તાલુકામાં 144ની કલમ જાહેર કરવામાં આવી છે. સૂર્યાસ્તના 3 કલાક પહેલા પાંચથી વધુ લોકોને ભેગા ન થવાનો આદેશ કરાયો છે. આજથી 15 ડિસેમ્બર સુધી 144નો હુકમ કરાયો છે. જો કોઈ શખ્સ જિલ્લા મજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ