ખુશખબર / ડાંગમાં 20 કરોડના ખર્ચે 32 હેકટરમાં બનશે લેપર્ડ સફારી પાર્ક, એપ્રિલ મહિનાથી શરૂ થશે કામગીરી

leopard safari park in gujarat

ગુજરાતના લોકો માટે વધુ એક જોવાલાયક સ્થળ બનશે. જેમાં નાનાથી લઇને મોટા લોકોને આ સફારી પાર્ક જોવાનો લ્હાવો મળશે. રાજ્યના ડાંગમાં 32 હેકટરમાં 20 કરોડના ખર્ચે લેપર્ડ સફારી પાર્ક બનાવામાં આવશે. એપ્રિલ માસથી કામગીરીનું ભુમિપૂજન કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ