Video / દ્વારકા જિલ્લામાં દેખાયો દીપડો, દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દીપડો દેખાયો છે. જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર પાસે દીપડો દેખાયો છે. જિલ્લામાં આવેલી કંપનીના CCTV કેમેરામાં દીપડો કેદ થયો છે. ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે હવે વનવિભાગે દીપડાને ઝડપી પાડવા માટે કામગીરી શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ