ટેકનોલોજી / લેનોવોએ બનાવ્યું દુનિયાનું સૌથી લાઇટવેઇટ, માત્ર 816 ગ્રામનું લેપટોપ

Lenovo launches lightest laptop, will be seen at CES 2020

ટેકનો કંપની લેનોવોએ દુનિયાનું સૌથી ઓછા વજનનું લાઇટવેઇટ લેપટોપ રજુ કર્યું છે. જેનું નામ Lavie Pro Mobile છે. આ લેપટોપનું વજન માત્ર 1.85 પાઉન્ડ એટલે કે 816 ગ્રામ છે. લેપટોપમાં 13 ઇંચના ડિસ્પ્લે સાથે પાવરફુલ પ્રોસેસરનો સપોર્ટ મળશે. લેપટોપની ઝલક અમેરિકાના લાસ વેગાસમાં યોજાનારા ધી કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ શો (સીઇએસ) 2020માં જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ