ભાવ વધારો / એક કિલો લીંબુના 100 રુપિયા ! ઉનાળા પહેલા જ લીંબુના ભાવ આસમાને, હજી પણ ભાવ વધવાની શક્યતા

lemon price hike before summer it will still goes high

ઉનાળામાં સૌથી વપરાતા એવા લીંબુના ભાવ આસમાને, લીંબુ શરબત પીવુ હવે મોંઘુ, ચોમાસાને લીધે ફ્લાવરીંગ મોડુ થતા આવક ઘટી

બ્રેકિંગ ન્યૂઝ