બેસ્ટ ઉપાય / લીંબુના આ 4 હોમમેડ પેકથી સ્કિન થશે એકદમ ક્લિઅર અને ગોરી, મહિલા અને પુરૂષો બંને માટે છે ઈફેક્ટિવ

lemon Home Remedies To Remove Dead Skin Cells And fair skin

લીંબુ સ્કિન માટે વરદાન સમાન છે એ કદાચ મોટાભાગના લોકો જાણતા નહીં હોય. આ એક બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે જ તેમાંથી ભરપૂર વિટામિન સી પણ મળી રહે છે. આ બંને તત્વ સ્કિન માટે બહુ જ જરૂરી છે. લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ જાય છે અને સ્કિન ક્લિન અને ફેર બને છે. સાથે જ લીંબુમાં રહેલું વિટામિન સી ફ્રી રેડિકલ્સથી થતાં નુકસનાથી પણ બચાવે છે. તો ચાલો જાણી લો લીંબુમાં કઈ વસ્તુ મિક્સ કરીને ફેસ પર લગાવી શકાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ