પાક વીમો / ખેડૂતોને પાકવીમો ન મળતા કોંગી ધારાસભ્યએ CM રૂપાણીને લખ્યો પત્ર

Legislator Lalit Vasya wrote letter to Chief Minister Rupani

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં ખેડૂતો પાકવીમાને લઈને વિરોધ કરી રહ્યા છે. ખેડૂત રસ્તા પર ઉતરવા માટે મજબૂર બન્યો છે. ત્યારે ખેડૂતોને ન્યાય મળે અને તેમને પાકવીમાના પુરતા પૈસા મળે તે માટે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ