LOCAL BODY ELECTIONS 2021
Infogram

રાજસ્થાન / કેન્દ્રના કૃષિ કાયદા વિરૂદ્ધ રાજસ્થાને પાસ કર્યું બિલ, ભાજપના ધારાસભ્યોએ કર્યું વૉકઆઉટ

legislative assembly passed agriculture amendment bill against central govt bills

કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરૂદ્ધ રાજસ્થાન વિધાનસભાએ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે. ગૃહમાં હોબાળા વચ્ચે ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંસોધન બિલ પાસ થયું. આ દરમિયાન ભાજપ નેતા નારેબાજી કરતા ગૃહમાંથી વૉકઆઉટ કરી ગયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ