ક્રિકેટ / ગુજ્જુ બોય પાર્થિવ પટેલની તાબડતોબ ઇનિંગનાં કારણે લીજેન્ડ લીગમાં સતત બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સનો વિજય

Legends League Cricket: Gujarat Giants win second in a row, Parthiv Patel played a brilliant innings

ગુજરાત જાયન્ટ્સ એ બીજી મેચમાં મણિપાલ ટાઈગર્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીતમાં માટે પાર્થિવ પટેલનો ઘણો મોટો ફાળો રહ્યો અને આ મેચ માટે તેને વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ