ક્રિકેટ / વર્ષો પછી ગાંગુલી સંભાળશે ટીમ ઇન્ડિયાની કમાન, દિગ્ગજ ખેલાડીઓ સાથે ફરી ઉતરશે મેદાનમાં

legends cricke league sourav ganguly will again take charge of the indian team

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એક વખત મેદાનમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરતા દેખાશે. તેઓ લીજેન્ડ્સ ક્રિકેટ લીગમાં ઈન્ડિયા મહારાજાની આગેવાની કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ