તબિયત / ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને આવ્યો હાર્ટ અટેક, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

Legendary Kapil Dev Hospitalised After Suffering Heart Attack

2020નુ વર્ષ હજુ પણ શું બતાવશે ભગવાન જાણે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ