મુંબઇ / ટ્રેજેડી કિંગ દિલીપ કુમારના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર, સાયરા બાનુએ ફેન્સને કહ્યું કે...

legendary film actor dilip kumar health is failing

સાયરા બાનુએ તેમના પતિ દિલીપકુમારના સ્વાસ્થ્યને લઈને વધુ એક અપડેટ આપ્યું છે. સાયરા બાનુએ લખ્યું છે કે દિલીપકુમાર પહેલા કરતા ઘણા નબળા થઈ ગયા છે અને તેમની ઇમ્યુનિટી પણ ઓછી થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ