નિધન / કોણ છે આ કોબે બ્રાયન્ટ? જેના નિધનથી સ્પોર્ટ્સ જગતની તમામ હસ્તીઓ છે દુખી

legendary baketball player kobe bryant and his daughter died in helicopter crash

અમેરિકાના લિજેન્ડરી બાસ્કેટબૉલ ખેલાડી કોબે બ્રાયન્ટ અને તેની પુત્રી ગિઆનાનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. કેલિફોર્નિયાના કેલાબાસસ શહેરમાં રવિવારે થયેલા આ હેલિકોપ્ટર ક્રેશમાં 41 વર્ષીય બ્રાયન્ટ અને તેની 13 વર્ષની સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યા છે. બ્રાયન્ટના નિધનના સમાચારથી સ્પોર્ટ્સ વર્લ્ડમાં આઘાત અને શોકની લાગણી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ