આશ્ચર્ય / દુનિયાના આ મહાન ખેલાડીએ રંગભેદના કારણે તેનો 'ઑલમ્પિક' ગોલ્ડ મૅડલ નદીમાં ફેંકી દીધો હતો..

Legend boxer threw his Olympic gold medal in river due to racism

ઑલમ્પિક મૅડલ દરેક ખેલાડીનું સપનુ હોય છે. કોઇ પણ ખેલાડી માટે ગળામાં ગોલ્ડ મૅડલ પહેરીને પોડિયમ પર ઉભા રહીને રાષ્ટ્રગાન ગાવુ એક સૌભાગ્યની વાત હોય છે. કેટલાક ખુશનસીબ લોકો જ આ ખુશી મેળવી શકે છે. આ એક ક્ષણ જીવવા માટે ખેલાડી પોતાના જીવનના ઘણા વર્ષ લગાવી દેતો હોય છે. તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે પોતાના હાથે જ ઑલમ્પિક સન્માન દૂર કરી દે ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ