VTV વિશેષ / વિવાદાસ્પદ બિટ કોઇન્સ હવે લીગલ; શું આ દુનિયાનું અર્થતંત્ર બરબાદ કરી નાખશે?

Legalization of Bit Coins in India can potentially destroy nationalism and economy

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ક્રિપ્ટો કરન્સી પરનો પ્રતિબંધ હટાવી દઇને આ વર્ચ્યુઅલ કરન્સીના સોદા કરનારાઓને મોકળું મેદાન પૂરું પાડયું છે. થોડા વરસ પહેલાં બિટ કોઇન સહિતની ક્રિપ્ટો કરન્સીના ઉપરાછાપરી કૌભાંડો બહાર આવતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 6 એપ્રિલ 2018ના રોજ એક નોટિફિકેશન જારી કરીને તમામ પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ એક પિટિશન દાખલ કરી હતી અને તેની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આરબીઆઇ દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધને હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ