તમારા કામનું / પેમેન્ટનો ચેક બાઉન્સ થયો છે? આ કાર્યવાહી કરશો તો બચી જશો

Legal steps to attain bounced checks money from the payment party

અત્યારે મંદીના માહોલમાં ઘણા વેપારીઓ પોતાની એડવાન્સ પેમેન્ટ પોલિસીને જતી કરીને PDC એટલે કે પોસ્ટ ડેટેડ ચેક સ્વીકારવા તૈયાર થયા છે. હવે ધારો કે આ ચેક જે તારીખે નાખવાનો છે તે તારીખે નાખ્યો અને ચેક રિટર્ન થયો તો? આ સમયે કાયદાકીય રીતે શું કરવું એ તમે જાણી લો!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ