ક્રિકેટ / ક્રિકેટર યુવરાજ સિંહ આવી શકે છે મુશ્કેલીઓમાં, ચંદીગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જાણો શું છે મામલો

legal action against cricketer yuvraj singh

યુવરાજ સિંહ વિરુદ્ધ ગત વર્ષે એક વીડિયો કોલિંગ દરમિયાન સાથી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પર અભદ્ર અને અપમાનજનક ટીપ્પણી કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ