બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / બેંક મેનેજરની નોકરી છોડી, હવે ડર્ટી પિક્ચરથી કમાય છે લાખો રૂપિયા, જુઓ મોડલના બોલ્ડ ફોટો

photo-story

10 ફોટો ગેલેરી

મનોરંજન / બેંક મેનેજરની નોકરી છોડી, હવે ડર્ટી પિક્ચરથી કમાય છે લાખો રૂપિયા, જુઓ મોડલના બોલ્ડ ફોટો

Last Updated: 01:21 PM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ ગ્લેમરસ મોડલનું નામ છે ડૉ. મર્સી લી, જેણે બિઝનેસ અને લોમાં પીએચડી કર્યું છે. પરંતુ બેંકની નોકરી છોડી મર્સી ડર્ટી તસવીરો શેર કરીને લાખો રૂપિયા કમાઈ રહી છે. તેણી કહે છે કે તેના સખ્ત અને રૂઢિચુસ્ત માતા-પિતાને તેની લાઇફ ચેંજિગ કરિયર બદલાવ વિશે કોઈ ખ્યાલ નથી. (Photo Credit- x.com/drmercyli)

1/10

photoStories-logo

1. અચાનક તેણીએ બેંકની નોકરી છોડી

મર્સી એક ગ્લેમરસ મોડલ છે, જે એક સમયે સિટી બેંક ઑફ સિંગાપોરમાં પબ્લિક રિલેશન મેનેજર તરીકે કામ કરતી હતી. પરંતુ અચાનક તેણીએ બેંકની નોકરી છોડી દીધી અને નવા રસ્તા પર આગળ વધવા લાગી. તે રસ્તો ડર્ટી પિક્ચર શેર કરીને પૈસા કમાવવા સિવાય બીજું કંઈ ન હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. વાત તેના માતા-પિતાથી છુપાવી

હવે તે લાખો રૂપિયા કમાવા લાગી છે, પરંતુ તેણે આજ સુધી આ વાત તેના માતા-પિતાથી છુપાવી રાખી છે. મર્સી કહે છે કે તેના માતા-પિતા ખૂબ જ કડક અને રૂઢિચુસ્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. લંડન યુનિવર્સિટીમાંથી પીએચડી

ખરેખર મર્સીની આગળની કહાની વાંચતા પહેલા આપણે તેના ભૂતકાળ વિશે જાણીએ. જ્યારે મર્સીના પિતા ચીની મૂળના છે, તેની માતા ફ્રેન્ચ છે. તેમના લગ્ન પછી મર્સીનો જન્મ થયો. ડૉ. મર્સી લીએ લંડન યુનિવર્સિટીમાંથી બિઝનેસ અને કાયદામાં પીએચડી કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. સિંગાપોરમાં સિટીબેંકમાં જોડાઈ

ત્યાંથી પાછા ફર્યા પછી મર્સી તેના વતન સિંગાપોરમાં સિટીબેંકમાં જોડાઈ, જ્યાં તે પબ્લિક રિલેશન્સ મેનેજર હતી. 33 વર્ષની મર્સીએ જણાવ્યું કે એકવાર જ્યારે તે પોતાના માટે અન્ડરગાર્મેન્ટ્સની ખરીદી કરી રહી હતી ત્યારે એક મોડેલિંગ એજન્સીનો સ્કાઉટ તેની પાસે આવ્યો. વાતચીત આગળ વધી અને તે ટૂંક સમયમાં શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ ગઈ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. તેને ડર હતો

એક મિડિયા સાથે વાત કરતા મર્સીએ કહ્યું કે તેને ડર હતો જો તેના ચાઈનીઝ પિતા અને ફ્રેન્ચ માતાને સત્ય ખબર પડી તો તેઓ સંબંધ તોડી નાખશે. પરંતુ સદભાગ્યે મારા માતા-પિતા આજની ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાથી દૂર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. મોડલિંગ કારકિર્દીથી હજુ અજાણ

આવી સ્થિતિમાં તેઓ મારી ગ્લેમરસ મોડલિંગ કારકિર્દીથી હજુ અજાણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. પ્રચલિત રૂઢિચુસ્ત વિચારો

મર્સીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી એશિયન સંસ્કૃતિમાં પ્રચલિત રૂઢિચુસ્ત વિચારોને ધ્યાનમાં લેતા આવા કામને સ્વીકારવામાં આવતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. મને ઘણી વાર ચિંતા થાય છે

મને ઘણી વાર ચિંતા થાય છે કે જો મારા માતા-પિતાને ખબર પડશે તો તેઓ મારાથી દૂર થઈ જશે. મને ઘણીવાર ચિંતા થાય છે જ્યારે કોઈ મને જાહેરમાં અહેસાસ કરાવે છે કે તેઓ મને ક્યાંકથી ઓળખે છે. મર્સીએ કહ્યું કે જ્યારે મારા પરિવારના સભ્યોએ પૂછ્યું કે મેં બેંકની નોકરી કેમ છોડી, તો મેં તેમને કહ્યું કે હવે મેં સ્વતંત્ર રીતે પબ્લિક રીલેશનનું કરવાનું શરૂ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. ગ્લેમરસ મોડલિંગ

તમને જણાવી દઈએ કે મોડલ મર્સી સામાન્ય રીતે અન્ડરગાર્મેન્ટ્સમાં ગ્લેમરસ મોડલિંગ કરે છે. તેની તસવીરો ઈન્સ્ટાગ્રામથી લઈને TikTok સુધીના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાય છે. તે આવી ડર્ટી પિક્ચર દ્વારા જ લાખો રૂપિયા કમાવા લાગી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. રોમાંચથી ઓછું નથી

જ્યારે મર્સીને પૂછવામાં આવ્યું કે, તમને બેંકની નોકરી યાદ આવે છે? આ સવાલ પર ગ્લેમર મોડલે કહ્યું કે સાચું કહું તો બિલકુલ નહીં. મને 9 થી 5ની નોકરી જરા પણ યાદ નથી આવતી. ગ્લેમર મોડલ તરીકે મને પુરુષોનું ધ્યાન મારા પર કેન્દ્રિત જોવાનું વધુ પસંદ છે. જોકે ક્યારેક હું થોડી અસ્વસ્થતા અનુભવું છું, પરંતુ તે કોઈ રોમાંચથી ઓછું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Glamor Model mercyli drmercyli Instagram model
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ