રાજનીતિ / મૃતપ્રાય અવસ્થામાં સરેલી ડાબેરી રાજનીતિ: સંજીવની કોણ બનશે?

Left Front Hits Historic Low

દાયકાઓ સુધી ભારતીય રાજનીતિમાં મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા ભજવનારા ડાબેરી પક્ષો આજે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તાજેતરમાં આવેલાં લોકસભા ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ સંકેત મળી ગયાે છે કે ભારતીય રાજનીતિમાં ડાબેરી પક્ષોનું અસ્તિત્વ પણ જોખમમાં છે. ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ફક્ત ૧૧ બેઠકો જીતનારા ડાબેરી પક્ષો આ વખતે ફક્ત પાંચ બેઠકોમાં સમેટાઈ ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ