ખરીદી / જાન્યુઆરી 2021થી આ કારણોસર મોંઘી થઈ જશે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, જો ખરીદનો પ્લાન હોય તો જલ્દી કરો

led tv refrigerator washing machine costs set to go up by 10 percent from january 21

જાન્યુઆરીથી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના ભાવમાં 10 ટકાનો વધારો થવાની શક્યતાઓ છે. LED ટીવી, રેફ્રિઝરેટર, વોશિંગ મશીન જેવી ચીજો મોંઘી થશે. તાંબા, એલ્યુમિનિયમની કિંમતોમાં વધારો થતાં ઈલેક્ટ્રોનિકના ભાવ વધશે. આ સાથે જ ક્રૂડ ઓઈલની કિંમતો વધવાની સાથે પ્લાસ્ટિક પણ મોંઘુ થઈ રહ્યું છે. અનેક ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ તેમની પ્રોડક્ટ્સના ભાવ વધારી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ