હેલ્થ / ઘરમાં લાગેલ LED બલ્બ ઘટાડી રહ્યો છે આંખોની રોશની, જાણો કેવી રીતે

led lights may damage your eyes

ફ્રાન્સની સરકારી સ્વાસ્થ્ય રેગ્યૂલેટરી સંસ્થાએ કહ્યું છે કે એલઇડી લાઇટ (LED Light) ની 'બ્લૂ લાઇટ' થી આંખોની રેટિનાને નુકશાન થઇ શકે છે. તથા પ્રાકૃત્તિક રૂપે ઊંઘ પર તેની ખરાબ અસર પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ