રિપોર્ટ / ભારતના નેતૃત્વમાં દ.એશિયા વૈશ્વિક વિકાસનું કેન્દ્ર બનશેઃ આઈએમએફ

Led by India, South Asia moving towards becoming center of global growth says IMF

ભારતના નેતૃત્વમાં સાઉથ એશિયા વૈશ્વિક વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે અને ૨૦૪૦ સુધીમાં વિશ્વના વિકાસદરમાં ભારતનું યોગદાન ૧/૩ હશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ