લેબનન / બેરુતમાં ધમાકા બાદ દેશમાં એવું બન્યું કે PM સહિત આખે આખી સરકારે આપી દેવું પડ્યું રાજીનામું

Lebanon PM To Announce Government Resignation Over Beirut Blast

ગયા અઠવાડિયે બેરુત પોર્ટ પર વિસ્ફોટને લઈને ભ્રષ્ટાચાર અને અયોગ્યતાના આક્ષેપો વચ્ચે લેબનની સરકારે રાજીનામું આપ્યું છે. દેશના પ્રધાનમંત્રી હસન દિઆબ ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ