લાલ 'નિ'શાન

વિરોધ / વોટ્સએપને કારણે આ દેશમાં રોષ ભભૂક્યો અને મંત્રીઓએ આપવા પડ્યા રાજીનામાં

Lebanon imposes tax on whatsapp calls amid economic crisis

લેબેનોન અત્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. આવા સમયે સરકારે ફ્રી કોલિંગ સેવા આપતા વોટ્સએપ ઉપર ટેક્સ લાગુ કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિરોધ પ્રદર્શનના પગલે અત્યાર સુધી 4 મંત્રીઓએ રાજીનામાં આપી દેવા પડ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ