Ek Vaat Kau / લેબનનમાં ભયાનક બ્લાસ્ટ: હવા કેટલું નુકસાન કરી શકે તે જાણીને ચોંકી જશો

લેબનનની રાજધાની બૈરુતમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 100 જેટલા લોકોના મૃત્યુ થયા છે જ્યારે 4 હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેવામાં હવે આ બ્લાસ્ટની હવા કેટલું નુકસાન કરી શકે છે તે જાણીને ચોંકી જશો. જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ